Information Desk

Public Awareness Programs:

1. Dr. Chaitali S Shah:

Public awareness programs at medical and non medical places like Ahmedabad medical association, Maheshwari sangathan samiti, Vanprasth parivar etc. On recent advances in dentistry, Dental awareness, Teeth and Gumcare







2. Dr. Saurabh N. Shah:

Public awareness programs at medical and non medical places like Ahmedabad medical association, Ghatlodiya medical association, lions club, vanprasth parivar, Maheshwari sangathan samiti etc. About spine, joint replacement, Otero arthritis etc.









3 Celebration of World Blood Donar Day

વર્લ્ડ બ્લડ ડોનર દિવસ -14 જૂન ના અનુસંધાને અર્થમ હોસ્પિટલ માં રવિવારે રક્તદાન કેમ્પ યોજાયો, સિવિલ હોસ્પિટલ બ્લડબેન્ક દ્વારા રક્ત કલેક્શન ની જવાબદારી સાથે અર્થમ હોસ્પિટલ ના તમામ ડાયરેક્ટર્સ તથા સ્ટાફ દ્વારા રક્તદાન કરી સમાજ પ્રત્યે ની ફરજ બજાવી છે, કોરોના કાળ માં પશ્ચિમ અમદાવાદ ની સૌથી સફળ હોસ્પિટલ તરીકે અર્થમ હોસ્પિટલ સમ્માન મેળવી ચુકી છે ત્યારે હવેથી હોસ્પિટલ નોન-કોવિડ સેવાઓ સાથે કાર્યરત છે, આ રક્તદાન શિબિર માં અર્થમ હોસ્પિટલ ના ડાયરેક્ટર્સ ડો.સંજય રાજપૂત, ડો.જાવેદ વકીલ, ડો.ભરત દેસાઈ, ડો.સંજય શાહ, ડો.સૌરભ શાહ, ડો.અપૂર્વ પારેખ, સહકુટુંબ રક્તદાન કરી અન્ય 39.રક્તદાતા ને પણ પ્રોત્સાહિત કરેલા, આ સાથે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક મેનેજમેન્ટ તરફથી અર્થમ હોસ્પિટલ ડાયરેક્ટર્સ ને આભાર પત્ર સાથે શુભેચ્છા પાઠવેલી અને અર્થમ હોસ્પિટલ ના માધ્યમ થી ભવિષ્ય માં આ પ્રકાર ના રક્તદાન કેમ્પ થી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક માં રક્ત ની ભારે માંગ પૂરી કરવા આમ જનતા ને અપીલ કરેલી.


















Opp. Government Polytechnic,
L-Colony, Near Panjarapole Cross Road,
Ambawadi, Ahmedabad – 380006
Gujarat

Book AppointmentCall +91 79 26306406Book AppointmentOnline

Copyright by Aartham Hospital 2019. All rights reserved.